U.G. students will be able to cancel their admission from 21-07-25 at 11:00 AM to 22-07-25 at 10:00 PM. | સ્નાતક વિદ્યાર્થીઓ પોતાનો પ્રવેશ તા.૨૧-૦૭-૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યાથી તા.૨૨-૦૭-૨૫ ના રોજ રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી રદ કરી શકશે. | U.G. students can change their choice of University, College, Program, and Major Subject only on 21-07-25. | સ્નાતક વિદ્યાર્થીઓ યુનિવર્સિટી - કોલેજ - પ્રોગ્રામ - મુખ્ય વિષયની પસંદગી માત્ર તા.૨૧-૦૭-૨૫ ના રોજ જ બદલી શકશે.