જીકેસ પોર્ટલ પર સ્નાતક કક્ષાના ( Under Graduate ) અભ્યાસક્રમો માં Complete ફોર્મ Fill-up અને Submission ( એકેડેમિક Details અને ચોઈસ Selection સાથે ) ની કામગીરી તા.16/05/2024 થી શરુ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન અને Profile Fill-up ની કામગીરી હાલ ચાલુ જ છે.